Job Opening
Hiring: 20 Billing Executives & Cashiers for Retail Outlet
SURAT Surat full time
Posted: Apr 29, 2026
4 Views
Job Description
અડાજણ પાલનપુરમાં રિટેલ આઉટલેટમાં બિલિંગ/ કેશિયર તેમજ જનરલ કામ માટે 20 જેટલા છોકરા/ છોકરી પાર્ટ/ ફુલ ટાઈમ જોઈએ છે. ફુલ ટાઈમ પગાર: 13000 થી 15000 રવિવારે રજા રહેશે.