Job Opening
Teachers Required for Gujarati Medium
Surat full time
Education
Posted: Jun 18, 2026
1 Views
Job Description
શિક્ષકો જોઈએ છે. ગુજરાતી મીડીયમ ધો. 5 થી 9 માં ગણિત, વિજ્ઞાન કોમ્પ્યુટર ભણાવે તેવા શિક્ષકો અરજી સાથે તાત્કાલિક જરૂરી ડોક્યુમેન્ટ લઈ બે દિવસમાં રૂબરૂ મળો. સવારે 10થી 1, મણીબાવિદ્યા સંકુલ, યમુનાપાર્ક સોસાયટી, ડભોલીરોડ, સુરત.