Job Opening
Hiring Female Teachers.
Parvat Patiya full time
Staff
Posted: Jun 09, 2026
2 Views
Job Description
જોઈએ છે. હિન્દી માધ્યમ બપોર પાળી ધોરણ 5 થી 8માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત ભણાવી શકે તેવા બહેનોએ રૂબરૂ મળવું રહેઠાણ ફ્રી અનુરાગ હિન્દી વિદ્યાભવન, ગાયત્રી સોસાયટી, પરવત પાટીયા, સુરત.