Job Opening
Hiring Female Teachers.
Parvat Patiya full time
Education
Posted: Jun 02, 2026
2 Views
Job Description
જોઈએ છે. હિન્દી માધ્યમ ધોરણ 1 થી 4 માં બધા વિષયો ધોરણ 5 થી 8 ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિકવિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભણાવી શકે તેવા બહેનોએ રૂબરૂ મળવું. રહેઠાણ ફ્રી અનુરાગ હિન્દી વિદ્યાભવન ગાયત્રી સોસાયટી પરવત પાટીયા, સુરત.