Job Opening
Hiring Teachers (Gujarati, English, Computer) for Secondary & Higher Secondary Sections and Peons/Attendants.
Katargam full time
Education
Posted: May 30, 2026
2 Views
Job Description
શિક્ષક જોઈએ છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી- અંગ્રેજી- કમ્પ્યુટર માટે અને સેવક ભાઈ- બહેનો. બાળાશ્રમ શાળા સંકુલ, મહાજન અનાથ આશ્રમ, કતારગામ, સુરત.