Job Opening
Hiring Teachers (All Subjects & Computer Science), Experienced Clerks, and Cleaning Staff.
Surat full time
Education
Helper
Posted: May 26, 2026
2 Views
Job Description
શિક્ષક/ક્લાર્ક જોઈએ ઉધના વિસ્તારની હિન્દી માધ્યમની શાળા માટે મોન્ટેસરી/ PTC/ B.A/ M.A/ B.com/ M.com/ B.sc/ M.sc B.ed./ BCA/ MCA કોમ્પ્યુટર સાયન્સ ટીચર શાળાના બાલભવન પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બધા વિષય ભણાવી શકે એવા શિક્ષકો તેમજ શાળાના કામના અનુભવી ક્લાર્ક અને સાફ સફાઈ કામદાર અરજી સાથે રૂબરૂ મળો.