Job Opening
Walk-In Interview for CSC Coordinator and Outreach Worker under Vihaan Project.
Surat full time
Staff
Posted: May 19, 2026
2 Views
Job Description
વોક ઈન ઈન્ટરવ્યું. SDNP + સુરત CSC વિહાન પ્રોજેક્ટ સુરતમાં CSC કોઓર્ડિનેટર- 1, સ્નાતક/ અનુસ્નાતક, ગવર્મેન્ટ/ નોન ગવર્મેન્ટ સંસ્થામાં 3- વર્ષનો અનુભવ અને MS Officeનાં જાણકાર તેમજ આઉટરીચ વર્કર- 2, 10 પાસ. HIV પોઝીટીવ વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે. ઈચ્છુક વ્યક્તિઓ પોતાનો બાયોડેટા સાથે તારીખ 25- 05- 2026, સોમવારે સુરત CSC, દેવી આર્કેડ, 3જો માળ, ગૌશાળા, મોદી મહોલ્લો, તાપી મેડીકલની બાજુમાં, એ. કે. રોડ, સુરત, પર 11 વાગ્યે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે.