સુરત
App Icon

Click2Surat

Fast, light & accessible.

Job Opening

Hiring Teachers and Experienced Clerks for Hindi Medium School in Udhna.

Surat full time

Staff
Posted: May 14, 2026
2 Views

Job Description

શિક્ષક/ ક્લાર્ક જોઈએ, ઉધના વિસ્તારની હિન્દી માધ્યમની શાળા માટે મોન્ટેસરી/ PTC/ B.A/ M.A/ B.com/ M.com/ B.sc/ M.sc B.ed/ BCA/ MCA કોમ્પ્યુટર સાયન્સ ટીચર શાળાના બાલભવન પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બધા વિષય ભણાવી શકે એવા શિક્ષકો તેમજ શાળાના કામના અનુભવી ક્લાર્ક અરજી સાથે રૂબરૂ મળો.

Quick Apply for this Position

Apply instantly using your Click2Surat profile.

You need to be logged in to apply for this job.