Job Opening
Hiring Female Staff for Billing Counter at S.S. Super Mart.
Jahangirpura | Surat full time
Computer Operator
Posted: May 14, 2026
2 Views
Job Description
એસ.એસ.સુપર માર્ટ જહાંગીરપુરા સુરત બિલિંગ કાઉન્ટર માટે મહિલાઓની જરૂર છે ફુલટાઈમ નોકરી 8000/-થી 12000 બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી સારો કોમ્યુનિકેશન અને વિનમ્ર વર્તન અનુભવ ધરાવતાને પ્રાથમિકતા, (ફ્રેશર પણ અરજી કરી શકે, (1) 13 રાજશ્રી શોપર્સ વૈષ્ણવદેવી હાઈટ સામે સુરભિ માર્બલ પાસે જહાંગીરપુરા સુરત, (2) શોપનંબર 6 નક્ષત્ર સોલીટેરે પાલનપુર કેનાલરોડ પાલનપુર જકાતનાકા સુરત.