Job Opening
Hiring Teachers and Supervisor at Maniba Vidhyasankul, Surat.
Dabholi full time
Education
Posted: May 14, 2026
2 Views
Job Description
શિક્ષકો જોઈએ છે. સવારપાળી વિભાગ માટે સુપરવાઈઝર તથા ગુજ. મીડીયમ ધો. 8થી 10માં SS ધો:11/12 Eco, BA, SP ધો: 8 થી 12 com, English Medium 1st, 2nd and 6th to 8th Maths, Com લઈ શકે તેવા શિક્ષકો અરજી સાથે તાત્કાલિક જરૂરી ડોક્યુમેન્ટ લઈ બે દિવસમાં રૂબરૂ મળો સમય સવારે 10 થી 1. મણીબા વિદ્યાસંકુલ યમુનાપાર્ક સોસાયટી, ડભોલીરોડ, સુરત.