Job Opening
Hiring Computer Operator at Khushal Bhai Jewellers, Parle Point.
Parle Point full time
Computer Operator
Sales & Marketing
Staff
Posted: May 13, 2026
2 Views
Job Description
સુરતના જાણીતા અને વિશ્વાસું જ્વેલરને કોમ્પ્યુટર ઓપરેટર જોઈએ છે. ઉમેદવાર કોમર્સ ગ્રેજ્યુએટ હોવો જરૂરી. ડેટા એન્ટ્રી માટે Microsoft, Word Excel ના જાણકાર. રીટેઈલ સેલ્સમાં કેશિયરીંગના અનુભવી. કોમર્શિયલ પ્રોસેસ અને બીલીંગના જાણકાર અને કોમ્પ્યુટરમા નિષ્ણાંત. લાયકાત ધરાવનાર ઉમેદવારને પગારનો કોઈ બાધ નથી. સવારે ૧૧ થી ૫ માં રૂબરૂ મળો. ખુશાલભાઈ જ્વેલર્સ, અંબિકાનિકેતન બસ સ્ટોપ સામે, પાર્લેપોઈન્ટ, સુરત.