Job Opening
Hiring Manager for Sarita Sagar Sankul Trust, Surat.
Adajan full time
Posted: May 07, 2026
3 Views
Job Description
મેનેજર જોઈએ છે. કોમ્પ્યુટર, ટેલી અને ઈન્ટરનેટના જાણકાર ટ્રસ્ટના વહીવટી અને કાયદાકીય જાણકાર. ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ. બાયોડેટા વોટસએપથી મોકલવા. સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ, અડાજણ રોડ, સુરત.