Job Opening
Hiring Experienced Embroidery Field Executive in Surat.
Parvat Patiya full time
Sales & Marketing
Posted: May 07, 2026
3 Views
Job Description
"જોઈએ છે એમ્બ્રોઈડરી ફિલ્ડ એક્ઝિક્યુટિવ અમને એવા અનુભવી વ્યક્તિ જોઈએ છે જે બહાર ફરીને એમ્બ્રોઈડરી ખાતા/ઓર્ડર મેળવી શકે અને ડિઝાઇન મુજબ માલ તૈયાર કરાવી શકે. પગાર: રૂ. 25,000 પ્રતિમાસ પેટ્રોલ ભથ્થું અલગથી મળશે ઉંમર: 22 થી 40 વર્ષ અનુભવ: ઓછામાં ઓછો 2 વર્ષ જરૂરી ઇન્ટરવ્યૂ: રોજ બપોરે 12:00 થી સાંજે 5:00 સરનામું: 812, વરદાન માર્કેટ, પર્વત પાટિયા, સમ્રાટ સ્કૂલ સામે, સુરત.