Job Opening
Job Opportunity in Saputara: Hotel Staff Needed with Free Accommodation & Food.
Saputara full time
Staff
Posted: May 01, 2026
4 Views
Job Description
સાપુતારાના હોટલમાં સ્ટાફ જોઈએ છે. સાપુતારામાં લોકપ્રિય હોટલમાં અનુભવી/બિનઅનુભવી સુપરવાઈઝર, વેટર, રૂમબોય, ગેમઝોન એટેન્ડન્સ સ્ટાફ જોઈએ છે. રહેવાની તથા જમવાની સુવિધા મફત છે. મળો.