Job Opening
Hiring: Experienced Teachers for Secondary Science & Primary All Subjects.
Amroli | Kosad | Surat full time
Education
Posted: Apr 30, 2026
4 Views
Job Description
અનુભવી શિક્ષકો જોઈએ છે. ધોરણ- ૯ અને ૧૦ વિજ્ઞાન, બાલભવન- અંગ્રેજી માધ્યમ, ધોરણ- ૧ થી ૮ બધા વિષય
ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ. અમરોલી- કોસાડ, સુરત.