Job Opening
Hiring: Experienced Medical Sales Representative & Pharma Marketing Staff.
Surat full time
Sales & Marketing
Posted: Apr 30, 2026
4 Views
Job Description
જોઈએ છે સેલ્સ મેન, મેડિકલ સ્ટોરમાં માર્કેટિંગ કરી શકે તેવા અથવા Pharma/ OTC અથવા Medical Store માં કામ કરતાં હોય એવા/ માર્કેટિંગના 2 વર્ષથી વધારે અનુભવી.